15 kg

₹ 2999
સનાતન સીંગતેલ જે અમે પસંદ કરેલી ઊંચ ગુણવતા વાળી જી - 20 મગફળી માંથી જ બનાવવામાં આવે છે. અને જેમાં કોઈપણ પ્રકાર ના એસેન્સ કે કેમિકલ કે પ્રેજરવેટીવ્સ જેવા અન્ય સ્વાસ્થ્ય ને નુકસાન કારક એવા એક પણ તત્ત્વ ની ભેળસેળ કર્યા વગર જ માત્ર કોટન નાં ડબલ કાપડમાં ગાળી ને સાત્વિક રીતે જ પ્રોસેસ કરવામાં આવે છે. જેની અમારા દ્વારા લેખીત ગેરેંટી પણ આપવામા આવે છે. સનાતન સીંગતેલ માં તમને શુદ્ધ મગફળી ના તેલ નો સ્વાદ જોવા મળશે.જે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. અને તમારા સ્વાસ્થ્યને પણ સુરક્ષિત રાખે છે. પામઓઈલ જેવા વિદેશી તેલ ને અલવિદા કહો, અને સ્વાદ અને શુદ્ધતા માટે સનાતન સીંગતેલ અપનાવો, અમારા સનાતન સીંગતેલ નો સ્વાદ જે રહી જાય યાદ
Here are some steps to follow to get the best and purest peanut oil for you and your family. See the care and attention that goes into making every single drop of peanut oil pure and delicious
વિટામિન E જેવા ઘણા પોષક તત્ત્વો થી છલોછલ, અને ભોજન ના સ્વાદ ને સ્વાદિષ્ટ બનાવનાર, અને આપના પરિવારના સ્વાસ્થ્ય ની ખાત્રી આપતું 100% શુદ્ધ અને સાત્ત્વિક પ્રોસેસ દ્વારા બનતું સનાતન સીંગતેલ અત્યારે જ ઓર્ડર કરો
Contact usHow is groundnut oil effective and beneficial against foreign oils? And find out why it's better for health and taste