સનાતન સીંગતેલ જે અમે પસંદ કરેલી ઊંચ ગુણવતા વાળી જી - 20 મગફળી માંથી જ બનાવવામાં આવે છે. અને જેમાં કોઈપણ પ્રકાર ના એસેન્સ કે કેમિકલ કે પ્રેજરવેટીવ્સ જેવા અન્ય સ્વાસ્થ્ય ને નુકસાન કારક એવા એક પણ તત્ત્વ ની ભેળસેળ કર્યા વગર જ માત્ર કોટન નાં ડબલ કાપડમાં ગાળી ને સાત્વિક રીતે જ પ્રોસેસ કરવામાં આવે છે. જેની અમારા દ્વારા લેખીત ગેરેંટી પણ આપવામા આવે છે. સનાતન સીંગતેલ માં તમને શુદ્ધ મગફળી ના તેલ નો સ્વાદ જોવા મળશે.જે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. અને તમારા સ્વાસ્થ્યને પણ સુરક્ષિત રાખે છે. પામઓઈલ જેવા વિદેશી તેલ ને અલવિદા કહો, અને સ્વાદ અને શુદ્ધતા માટે સનાતન સીંગતેલ અપનાવો, અમારા સનાતન સીંગતેલ નો સ્વાદ જે રહી જાય યાદ